સાંજના ડૂબી જતાંય સૂર્ય ને,
કે પછી જોયા કરું છું હું તને.
સાંજના ડૂબી જતાંય સૂર્ય ને,
કે પછી જોયા કરું છું હું તને.
કે પછી જોયા કરું છું હું તને…
હું જવા નીકળું તમારે ઘેર ને…
હું જવા નીકળું તમારે ઘેર ને,
બારણાં ખુલ્લા મળી આવે મને…
બારણાં ખુલ્લા મળી આવે મને.
સાંજના ડૂબી જતાંય સૂર્ય ને,
કે પછી જોયા કરું છું હું તને.
કે પછી જોયા કરું છું હું તને…
દૂરતા છે એટલી તારી હવે…
દૂરતા છે એટલી તારી હવે.
આવવા છે જ ક્યાં રસ્તા મને…
આવવા છે જ ક્યાં રસ્તા મને.
સાંજના ડૂબી જતાંય સૂર્ય ને,
કે પછી જોયા કરું છું હું તને.
કે પછી જોયા કરું છું હું તને…
જીવતા તો હાથ ના દીધો કદી…
જીવતા તો હાથ ના દીધો કદી,
ઉંચકી ને લઇ ગયા ‘કૈલાશ’ ને…
ઉંચકી ને લઇ ગયા ‘કૈલાશ’ ને.
સાંજના ડૂબી જતાંય સૂર્ય ને…
કે પછી જોયા કરું છું હું તને…
હૂં હૂંહૂં હૂંહૂં હૂંહૂં હૂં હૂં હૂંહૂં…
કે પછી જોયા કરું છું હું તને…
હૂં હૂંહૂં હૂંહૂં હૂંહૂં હૂં હૂં હૂંહૂં…