Varso Javane Joie | વરસો જવાને જોઈએ - Lyrics from album Avasar Vol-1 | અવસર ભાગ-૧ (1988)

 
Varso Javane Joie | વરસો જવાને જોઈએ
AlbumAvasar Vol-1 | અવસર ભાગ-૧ (1988)
SingersManhar Udhas
LyricistsAmrut Ghayal
Composers-
CategoriesGazals
Genres-
LanguageGujarati
Publisher-
 
 

વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો…

પૂછો નહિ કે આજ તો ક્યાં નીકળી ગયો,
પૂછો નહિ કે આજ તો ક્યાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા…
કાજળને સ્પર્શવા જતા, કામણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો…

અંધારમુક્ત થઇ ના શક્યો રોશની મહીં,
અંધારમુક્ત થઇ ના શક્યો રોશની મહીં,
આંખોમાં-આંખ નાખી, તો…
આંખોમાં-આંખ નાખી, તો પાંપણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો…

કંઈ ચાંદનીજ એવી હતી, ભાન ના રહ્યું,

કંઈ ચાંદનીજ એવી હતી, ભાન ના રહ્યું,
કંઈ ચાંદનીજ એવી હતી, ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી…
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો…

“ઘાયલ” ગયોતો કેમ સુરાલયમાં શું કહું?
“ઘાયલ” ગયોતો કેમ સુરાલયમાં શું કહું?
ખુબજ હતો હું આજ…
ખુબજ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો .
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો.
વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.
આશ્રય વચ્ચે, એમના આંગણમાં જઈ ચડ્યો.

 

  Female Lyrics
  Male Lyrics
  Chorus / Other Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *