Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Album | Suraj Dhalti Saanjno સુરજ ઢળતી સાંજનો (1975) |
---|---|
Singers | Manhar Udhas |
Lyricists | Devdas Amir |
Composers | - |
Categories | Gazals |
Genres | - |
Language | Gujarati |
Publisher | Universal Music India |
ગમે તે થાય પણ, અશ્રુ વહનને રોકવું પડશે.
ગમે તે થાય પણ, અશ્રુ વહનને રોકવું પડશે.
વ્યથાઓ વ્યક્ત કરવાને, બીજું કંઈ ગોતવું પડશે.
ગમે તે થાય પણ, અશ્રુ વહનને રોકવું પડશે.
નિરાંતે જે સતત ચાલ્યાં હતાં, મંઝિલ સુધી પહોંચ્યાં.
નિરાંતે જે સતત ચાલ્યાં હતાં, મંઝિલ સુધી પહોંચ્યાં.
અમે બેઠાં રહ્યાં, એથી અમારે દોડવું પડશે.
ગમે તે થાય પણ, અશ્રુ વહનને રોકવું પડશે.
કયામતમાં ખુદાને, જિંદગીભરનો હિસાબ આપ્યો,
કયામતમાં ખુદાને, જિંદગીભરનો હિસાબ આપ્યો,
ખબર નો’તી, કે મૃત્યુની પછી પણ બોલવું પડશે.
ગમે તે થાય પણ, અશ્રુ વહનને રોકવું પડશે.
જીવનના જામમાં થોડી મદિરા ઓર બાકી છે,
જીવનના જામમાં થોડી મદિરા ઓર બાકી છે,
‘અમીર’ આ મોતને કહી દો, કે એણે થોભવું પડશે.
ગમે તે થાય પણ, અશ્રુ વહનને રોકવું પડશે.
વ્યથાઓ વ્યક્ત કરવાને, બીજું કંઈ ગોતવું પડશે.
ગમે તે થાય પણ, અશ્રુ વહનને રોકવું પડશે.