હું મને શોધ્યા કરું, પણ હું તને પામ્યા કરું,
તું લઈ ને આવે લાગણી નો મેળો રે…
સાથ તું લાંબી મજલ નો, સાર તું મારી ગઝલ નો,
તું અધુરી વાર્તા નો છેડો રે…
મીઠડી આ સજા છે, દર્દો ની મજા છે,
તારો વિરહ પણ લાગે વાહલો રે…
વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને,
માંગે છે દિલ આ દુહાઈ કે માંડી છે લવ ની ભવાઈ…
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ…
તા થૈયા થૈયા તા થૈયા થૈ… ઓ…