ના નથી હું જણાતી શું કામ શોધું છું,
હાથ ની મહેંદી માં તારું નામ શોધું છું.
સાંજ ને શણગાર નો ભાર લાગે છે,
મન ભરેલા મંડાવાથી, દૂર ભાગે છે.
તું મને લઇ જા, આવી તું મને લઇ જા,
મન મહી હું એજ માંગુ રે…
વાલમ આવો ને આવો ને, મન ભીંજાવો ને આવો ને…
તા થૈયા થૈયા તા થૈયા થૈ…
તા થૈયા થૈયા તા થૈયા થૈ… ઓ…