તૂ તૂ તારા તૂ તૂ તારા રે લાગી…
તૂ તૂ તારા તૂ તૂ તારા રે લાગી…
આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો,
વાતોમાં ય આવી જાયે તારી સામે, મારું ન માને…
સપનાં હજારો મનમાં છે તો ય,
એક તારા સપને ફસાયો જાણે, રંગાયો જાણે…
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તૂ તૂ તારા તૂ તૂ તારા રે લાગી…
મને ધૂન લાગી તારી ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી.
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી ધૂન લાગી.
હે કાલી-ઘેલી કાલી-ઘેલી, કાલી-ઘેલી કાલી-ઘેલી
કાલી-કાલી ઘેલી તારી વાતો,
ખાલી-ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી-વ્હાલી,
લાગે મને સાલી તારી વાતો,
કાલી-ઘેલી કાલી-ઘેલી કાલી-ઘેલી કાલી-ઘેલી
કાલી-કાલી ઘેલી તારી વાતો,
ખાલી-ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી-વ્હાલી,
લાગે મને સાલી તારી વાતો,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તૂ તૂ તારા તૂ તૂ તારા રે લાગી…
મને ધૂન લાગી તારી ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી,
મને ધૂન લાગી મને ધૂન લાગી,
તૂ તૂ તારા તૂ તૂ તારા રે લાગી…
મને તારી તારી ધૂન લાગી…